પ્રક્ષિપ્ત ગતિમાં,વેગના ફેરફારના દરનું મૂલ્ય (modulus):

  • A
    અચળ છે
  • B
    પહેલા વધે છે પછી ઘટે છે
  • C
    પહેલા ઘટે છે પછી વધે છે
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

એક પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે $u$ વેગથી ફેંકવામાં આવે છે. જો પદાર્થનો ઉપર જવાનો સમય (time of ascent) $1 \ s$ હોય,તો તે પ્રાપ્ત કરી શકે તેવી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($m$ માં)? ($g = 10 \ m/s^2$ લો)

એક પ્રક્ષિપ્ત પદાર્થને $u$ જેટલા પ્રારંભિક વેગથી $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે,ત્યારે તેની અવધિ $R$ છે. જો પ્રક્ષિપ્ત ખૂણો સમાન રાખીને પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે,તો નવી અવધિ કેટલી થશે?

એક પદાર્થને હવામાં પ્રારંભિક વેગ $u$ અને ખૂણા $\theta$ પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ એવી છે કે સમક્ષિતિજ અવધિ $R$ મહત્તમ છે. બીજા એક પદાર્થને હવામાં એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે તેની સમક્ષિતિજ અવધિ પ્રથમ પદાર્થની અવધિ કરતા અડધી છે. બંને કિસ્સામાં પ્રારંભિક વેગ સમાન રહે છે. બીજા પદાર્થને જે પ્રક્ષિપ્ત ખૂણે ફેંકવામાં આવે છે તેનું મૂલ્ય $.......$ ડિગ્રી હશે.

એક શેલને $v_2$ વેગથી સમક્ષિતિજ ગતિ કરતી ટ્રોલીમાંથી $v_1$ વેગથી શિરોલંબ ઉપરની તરફ છોડવામાં આવે છે. જમીન પરનો એક વ્યક્તિ શેલની ગતિને પરવલય તરીકે અવલોકે છે,જેની સમક્ષિતિજ અવધિ (range) કેટલી હશે?

Difficult
View Solution

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે જમીન પરથી ફેંકવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુથી જોતા મહત્તમ ઊંચાઈના બિંદુનો ઉત્સેધકોણ $\phi$ એ $\theta$ સાથે કયા સંબંધ દ્વારા જોડાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo