ઋણ કાર્યના કિસ્સામાં,બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ($^o$ માં)?

  • A
    $0$
  • B
    $45$
  • C
    $180$
  • D
    $90$

Explore More

Similar Questions

જ્યારે કોઈલ સ્પ્રિંગને દબાવવામાં આવે છે,ત્યારે સ્પ્રિંગ પર કાર્ય થાય છે. તેની સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા:

$(a)$ ઉર્જા સંરક્ષણનો નિયમ જણાવો.
$(b)$ ઉર્જાના $SI$ એકમ અને ઉર્જાના વ્યાવસાયિક એકમ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો.
$(c)$ એક રમકડાની કાર પર $7 \, N$ નું બળ લગાડતા તે $5 \, m$ જેટલું સ્થાનાંતર કરે છે. ધારો કે બળ સ્થાનાંતર દરમિયાન પદાર્થ પર સતત લાગે છે,તો આ કિસ્સામાં થયેલું કાર્ય કેટલું હશે?

નીચેના કિસ્સામાં કરવામાં આવેલ કાર્ય ધન છે કે ઋણ,તે યોગ્ય કારણ આપીને સમજાવો: જ્યારે ડોલને ઉપરની તરફ ખેંચવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય.

એક વ્યક્તિ $10 \,N$ નું ઉર્ધ્વ બળ લગાવીને ડોલ પકડી રાખે છે. તે $5 \,m$ નું સમક્ષિતિજ અંતર કાપે છે અને પછી $10 \,m$ નું ઉર્ધ્વ અંતર કાપે છે. તેના દ્વારા થયેલ કુલ કાર્યની ગણતરી કરો. ($J$ માં)

સીમાએ $100 \, kg$ ના એક ભારે પથ્થરને $200 \, s$ સુધી ધકેલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે તેને ખસેડી શકી નહીં. $200 \, s$ ના અંતે સીમા દ્વારા થયેલ કાર્ય શોધો. ($, J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo