યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જ્યારે $600 \ nm$ તરંગલંબાઇનો પ્રકાશ વાપરવામાં આવે છે ત્યારે પડદાના એક ચોક્કસ ભાગમાં $12$ શલાકાઓ રચાય છે. જો પ્રકાશની તરંગલંબાઇ બદલીને $400 \ nm$ કરવામાં આવે,તો પડદાના તે જ ભાગમાં જોવા મળતી શલાકાઓની સંખ્યા કેટલી હશે?

  • A
    $12$
  • B
    $18$
  • C
    $24$
  • D
    $30$

Explore More

Similar Questions

જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વપરાતા પ્રકાશના સ્ત્રોતને લાલથી વાદળીમાં બદલવામાં આવે,તો

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,ઉદગમો વચ્ચેનું અંતર $1 \ mm$ છે અને પડદા અને ઉદગમ વચ્ચેનું અંતર $1 \ m$ છે. જો પડદા પરની ફ્રિન્જની પહોળાઈ $0.06 \ cm$ હોય,તો $\lambda = \dots \mathring{A}$.

$6000 \,\mathring A$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ બે સ્લિટ પર આપાત થાય છે. સ્લિટો વચ્ચેનું અંતર $0.1 \, cm$ છે અને પડદો તેનાથી $1 \, m$ અંતરે મૂકવામાં આવ્યો છે. બે ક્રમિક ન્યૂનતમ શલાકાઓ વચ્ચેનું અંતર $mm$ માં કેટલું હશે?

બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $1 \ mm$ છે. પડદો ઉદગમોથી $1 \ m$ ના અંતરે મૂકવામાં આવ્યો છે. જો ત્રીજી પ્રકાશિત શલાકાનું અંતર મધ્યસ્થ શલાકાથી $1.2 \ mm$ હોય, તો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $0.1 \,mm$ છે,સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1 \,m$ છે અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $600 \,nm$ છે. પડદા પરના એક બિંદુએ તીવ્રતા મહત્તમ તીવ્રતાના $75 \%$ છે. મધ્યસ્થ શલાકાથી આ બિંદુનું લઘુત્તમ અંતર $mm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo