બે અંકની એક સંખ્યામાં,દશકનો અંક એકમના અંક કરતા બમણો છે. જો સંખ્યાના અંકોની અદલાબદલી કરવામાં આવે,તો બનતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા $27$ જેટલી ઓછી છે. તો મૂળ સંખ્યા શોધો.

  • A
    $23$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $63$

Explore More

Similar Questions

શું નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને કોઈ ઉકેલ નથી? તમારા જવાબનું સમર્થન કરો.
$2x + 4y = 3$
$x = 2y$

કુશાન એક પુસ્તક વિક્રેતાની દુકાને ગયો અને ગણિત $IX$ ના $2$ પાઠ્યપુસ્તકો અને ગણિત $X$ ના $3$ પાઠ્યપુસ્તકો રૂ. $250$ માં ખરીદ્યા. તેના મિત્ર રાજને પણ તે જ પ્રકારના ગણિત $IX$ ના $4$ પાઠ્યપુસ્તકો અને ગણિત $X$ ના $6$ પાઠ્યપુસ્તકો રૂ. $500$ માં ખરીદ્યા. આ પરિસ્થિતિને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી તરીકે દર્શાવો.

સમીકરણ $5y = -2x + 3$ નું પ્રમાણિત સ્વરૂપ ........ છે.

આપેલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતથી ઉકેલો: $5x - 3y = 1$ અને $2x + 5y = 19$.

$3 \,kg$ કેરી અને $1 \,kg$ દાડમની કુલ કિંમત $200$ રૂપિયા છે અને $1 \,kg$ કેરી અને $1 \,kg$ દાડમની કુલ કિંમત $80$ રૂપિયા છે. આ પરિસ્થિતિને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી તરીકે દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo