પાણીમાં એસ્ટરના સ્યુડો ફર્સ્ટ ઓર્ડર જળવિભાજનમાં,નીચે મુજબના પરિણામો મળ્યા હતા.
$t/s$$0$$30$$60$$90$
$Ester/mol\, L^{-1}$$0.55$$0.31$$0.17$$0.085$

$30$ થી $60$ સેકન્ડના સમયગાળા વચ્ચે પ્રક્રિયાનો સરેરાશ દર શું હશે?

  • A
    $1.91 \times 10^{-4} \, M \, s^{-1}$
  • B
    $4.67 \times 10^{-3} \, mol \, L^{-1} \, s^{-1}$
  • C
    $1.98 \times 10^{-3} \, s^{-1}$
  • D
    $2.07 \times 10^{-2} \, s^{-1}$

Explore More

Similar Questions

ચોળાની $Pusa$ $Komal$ જાતિ,જે પસંદગી અને સંકરણ દ્વારા વિકસાવવામાં આવી છે,તે મુખ્યત્વે નીચેનામાંથી કોની સામે પ્રતિકારકતા ધરાવે છે?

એક તત્વના $3.011 \times 10^{22}$ પરમાણુઓનું વજન $1.15 \ g$ છે. તો તે તત્વનું પરમાણ્વીય દળ કેટલું હશે?

નીચેનામાંથી કયા સજીવની કોષદીવાલ કાઇટીન (chitin) ની બનેલી હોય છે?

$2R$ ત્રિજ્યાવાળી એક મોટી વર્તુળાકાર તકતીમાંથી $R$ ત્રિજ્યાવાળી એક નાની વર્તુળાકાર તકતી એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી બંને તકતીઓની પરિઘ એકબીજાને સ્પર્શે. નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $\alpha R$ અંતરે છે. $\alpha$ નું મૂલ્ય શોધો.

મનુષ્યમાં,$X$ રંગસૂત્રોમાંથી એકની ગેરહાજરીને કારણે,એટલે કે $XO$ સાથે $45$ રંગસૂત્રો ધરાવતી કઈ વિકૃતિ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo