જો ફર્ન ભ્રૂણના ફૂટ (foot) માં રંગસૂત્રોની સંખ્યા $8$ હોય,તો તેના બીજાણુઓ (spores) માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

  • A
    $4$
  • B
    $8$
  • C
    $16$
  • D
    $23$

Explore More

Similar Questions

$A.$ હંસરાજ (ફર્ન) માં બીજાણુજનક અવસ્થા દીર્ધજીવી અને મુખ્ય છે.
$R.$ હંસરાજમાં બીજાણુજનક અવસ્થા સુકાયક (thallus) તરીકે હોય છે.

$Selaginella$ ના પ્રકાંડની રચનાત્મક લાક્ષણિકતા શેની હાજરી છે?

$Selaginella$ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ મહત્વનું લક્ષણ ધરાવે છે. તે લક્ષણ કયું છે?

ટેરિડોફાઇટ્સના જન્યુજનક (gametophyte) ને વૃદ્ધિ પામવા માટે શેની જરૂર હોય છે$-$

નીચેનામાંથી કયા સમૂહમાં તમે વાહક પેશી ધરાવતી અને બીજવિહીન વનસ્પતિઓને મૂકશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo