જો બિંદુ $(2,3,1)$ નું રેખા $\frac{x+1}{2}=\frac{y-3}{1}=\frac{z+2}{-1}$ ની સાપેક્ષે પ્રતિબિંબમાંથી પસાર થતા અને રેખા $\frac{x-2}{3}=\frac{1-y}{2}=\frac{z+1}{1}$ ને સમાવતા સમતલનું સમીકરણ $\alpha x+\beta y+\gamma z=24$ હોય,તો $\alpha+\beta+\gamma$ ની કિંમત ..... થાય.

  • A
    $20$
  • B
    $19$
  • C
    $18$
  • D
    $21$

Explore More

Similar Questions

રેખા $\frac{x - 1}{3} = \frac{y + 2}{-2} = \frac{z - 1}{2}$ અને સમતલ $2x + 2y - z = 6$ વચ્ચેનું અંતર કેટલું છે?

ધારો કે $P$ એ $(1,0,1), (1,-2,1)$ અને $(0,1,-2)$ બિંદુઓમાંથી પસાર થતું સમતલ છે. ધારો કે સદિશ $\vec{a} = \alpha \hat{i} + \beta \hat{j} + \gamma \hat{k}$ એવું છે કે જેથી $\vec{a}$ એ સમતલ $P$ ને સમાંતર છે,$(\hat{i} + 2 \hat{j} + 3 \hat{k})$ ને લંબ છે અને $\vec{a} \cdot (\hat{i} + \hat{j} + 2 \hat{k}) = 2$ છે,તો $(\alpha - \beta + \gamma)^2$ ની કિંમત શોધો.

જો બિંદુઓ $A(1,0,0)$ અને $B(0,0,1)$ ને જોડતી રેખા એ સમતલ $\pi$ નો અભિલંબ હોય જે બિંદુ $A$ માંથી પસાર થાય છે,તો સમતલ $\pi$ અને $x+y+z=6$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

એક રેખા $L$ એ બંને સમતલો $2x + 3y + z = 1$ અને $x + 3y + 2z = 2$ ને સમાંતર છે. જો રેખા $L$ એ $X$-અક્ષની ધન દિશા સાથે $\alpha$ ખૂણો બનાવતી હોય,તો $\cos \alpha =$

ધારો કે $L$ એ સમતલો $2x + 3y + z = 1$ અને $x + 3y + 2z = 2$ ની છેદરેખા છે. જો $L$ એ ધન $X$-અક્ષ સાથે $\alpha$ ખૂણો બનાવતી હોય,તો $\cos \alpha$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo