જો $Na^{+}$ અને $F^{-}$ આયનો વચ્ચેનું આંતર-આયનીય અંતર $2.31 \ \mathring{A}$ હોય,તો $Na^{+}$ અને $F^{-}$ ની ત્રિજ્યા કેટલી હશે?

  • A
    $0.95 \ \mathring{A}$ અને $1.36 \ \mathring{A}$
  • B
    $1.36 \ \mathring{A}$ અને $0.95 \ \mathring{A}$
  • C
    $1.36 \ \mathring{A}$ અને $1.98 \ \mathring{A}$
  • D
    $1.36 \ \mathring{A}$ અને $1.36 \ \mathring{A}$

Explore More

Similar Questions

$Al$ ની સરખામણીમાં $Ga$ ની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી હોવાનું કારણ સમજાવો.

નીચેનામાંથી કોનું કદ સૌથી મોટું છે?

$Cl_2$ માં બંધલંબાઈ $198 \ pm$ છે. ક્લોરિનની પરમાણ્વીય ત્રિજ્યા ગણો. ($pm$ માં)

નીચેના આયનોમાંથી કયા આયનની ત્રિજ્યા સૌથી ઓછી છે?

નીચેની આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝમાં આયનિક ત્રિજ્યાનો ઘટતો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo