જો $x \in \left( 0, \frac{1}{4} \right)$ માટે,$\tan^{-1} \left( \frac{6x\sqrt{x}}{1 - 9x^3} \right)$ નું વિકલન $\sqrt{x} \cdot g(x)$ હોય,તો $g(x)$ બરાબર શું થાય?

  • A
    $\frac{3}{1 + 9x^3}$
  • B
    $\frac{9}{1 + 9x^3}$
  • C
    $\frac{3x\sqrt{x}}{1 - 9x^3}$
  • D
    $\frac{3}{1 - 9x^3}$

Explore More

Similar Questions

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં સ્લિટ-અંતર તરંગલંબાઇ કરતાં બમણું હોય ત્યારે શક્ય વ્યતિકરણ મહત્તમની મહત્તમ સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

અર્ધવાહકમાં વહેતા કુલ વિદ્યુતપ્રવાહમાં ઇલેક્ટ્રોન અને હોલ્સનો ફાળો અનુક્રમે $3/4$ અને $1/4$ છે. જો આ તાપમાને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ હોલ્સના ડ્રિફ્ટ વેગ કરતા $5/2$ ગણો હોય,તો ઇલેક્ટ્રોન અને હોલ્સની સાંદ્રતાનો ગુણોત્તર શોધો.

ધારો કે $f: R \rightarrow R$ એક વિધેય છે જેથી $f(x)=x^3+x^2 f^{\prime}(1)+x f^{\prime \prime}(2)+6, x \in R$,તો $f(2)$ ની કિંમત શોધો.

નીચેના બે વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને આપેલા જવાબોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
$(A)$ ફોટોવોલ્ટેઇક કોષોમાં ઉત્પન્ન થતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોતો નથી.
$(B)$ વાયુથી ભરેલા ફોટો-એમિસિવ કોષોમાં,ફોટોઇલેક્ટ્રોનનો વેગ આપાત વિકિરણની તરંગલંબાઇ પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo