જો $E_{Au^{+}/Au}^o$ એ $1.69 \text{ V}$ હોય અને $E_{Au^{3+}/Au}^o$ એ $1.40 \text{ V}$ હોય,તો $E_{Au^{+}/Au^{3+}}^o$ ... $\text{V}$ થશે.

  • A
    $0.19$
  • B
    $1.255$
  • C
    $-1.255$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શૂન્ય હોય છે કારણ કે

ધાતુઓ $A$,$B$ અને $C$ માટે $E^0$ ના મૂલ્યો અનુક્રમે $0.34 \ V$,$-0.80 \ V$ અને $-0.46 \ V$ છે. તેમની રિડક્શન કર્તા તરીકે વર્તવાની ક્ષમતાનો સાચો ક્રમ જણાવો.

$Al^{3+}/Al, Ag^{+}/Ag, K^{+}/K$ અને $Cr^{3+}/Cr$ ના પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $(E^{\circ})$ મૂલ્યો અનુક્રમે $-1.66 \ V, 0.80 \ V, -2.93 \ V$ અને $-0.74 \ V$ છે. ધાતુની રિડક્શન ક્ષમતાનો સાચો ઘટતો ક્રમ કયો છે?

અર્ધકોષોના $E^o$ મૂલ્યો નીચે મુજબ છે. કયા બે અર્ધકોષોના સંયોજનથી મહત્તમ પોટેન્શિયલ ધરાવતો કોષ બનશે?
$(i)$ $A + e^- \rightarrow A^- ; E^o = -0.24 \ V$
$(ii)$ $B^- + e^- \rightarrow B^{2-} ; E^o = +1.25 \ V$
$(iii)$ $C^- + 2e^- \rightarrow C^{3-} ; E^o = -1.25 \ V$
$(iv)$ $D + 2e^- \rightarrow D^{2-} ; E^o = +0.68 \ V$

પ્રક્રિયાઓ $Ag^{+} (aq) + e^{-} \rightarrow Ag_{(s)}$ અને $Sn^{2+} (aq) + 2e^{-} \rightarrow Sn_{(s)}$ માટે $25^{\circ}C$ તાપમાને પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે $0.80 \ V$ અને $-0.14 \ V$ છે. કોષ $Sn_{(s)} | Sn^{2+}_{(aq)} (1 \ M) || Ag^{+}_{(aq)} (1 \ M) | Ag_{(s)}$ નો પ્રમાણિત $emf$ કેટલા $volt$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo