તમે સંયોજનની રાસાયણિક સક્રિયતા કેવી રીતે નક્કી કરશો? ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સંયોજનની રાસાયણિક સક્રિયતા તેના બંધ તોડવા માટે જરૂરી બંધ એન્થાલ્પી સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે. જેમ બંધ તોડવા માટે જરૂરી ઉર્જા ઓછી હોય,તેમ સંયોજનની રાસાયણિક સક્રિયતા વધે છે.
ઉદાહરણ તરીકે,આલ્કીનમાં $\pi$-બંધ હાજર હોય છે,જેની બંધ એન્થાલ્પી આલ્કેનમાં જોવા મળતા $\sigma$-બંધ કરતા ઓછી હોય છે. તેથી,આલ્કીન આલ્કેન કરતા વધુ સક્રિય હોય છે.

Explore More

Similar Questions

નીચેની ઇલેક્ટ્રોનીય રચના ધરાવતાં તત્ત્વોમાંથી કયાં એક જ સમૂહનાં તત્ત્વો છે?
$(i)$ $1s^2 2s^2$
$(ii)$ $1s^2 2s^2 2p^5$
$(iii)$ $1s^2 2s^2 2p^6 3s^2 3p^5$
$(iv)$ $1s^2 2s^2 2p^6 3d^{10} 4s^1$

નીચેનામાંથી કયો આયન સ્યુડો-નોબલ ગેસ (નકલી નિષ્ક્રિય વાયુ) જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ જોડની એનાયન બનાવવાની વૃત્તિ સૌથી વધુ છે?

નીચેનાને જોડો:
ઓક્સાઈડ સ્વભાવ
$a$. $CO$ $i$. બેઝિક
$b$. $BaO$ $ii$. તટસ્થ
$c$. $Al_2O_3$ $iii$. એસિડિક
$d$. $Cl_2O_7$ $iv$. ઉભયગુણી

નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

પરમાણુ $A$ ની ઇલેક્ટ્રોનિક રચના $1s^2, 2s^2 2p^6, 3s^2 3p^6 3d^{10}, 4s^2 4p^3$ છે. તેથી $A$ ના રસાયણશાસ્ત્રના ગુણધર્મો કોના જેવા હોવાની શક્યતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo