$(i)$ $H_2S$ અણુ અને $(ii)$ $PO_4^{3-}$ આયનમાં કેટલા પરમાણુઓ હાજર છે?

  • A
    $3$,$5$
  • B
    $2$,$4$
  • C
    $3$,$4$
  • D
    $2$,$5$

Explore More

Similar Questions

$16 \, g$ ઘન સલ્ફરમાં રહેલા સલ્ફર $(S_8)$ ના અણુઓની સંખ્યાની ગણતરી કરો.

Difficult
View Solution

પરમાણ્વીય દળ એકમ (atomic mass unit) ની વ્યાખ્યા આપો.

$ZnO, Na_2O, K_2CO_3$ ના સૂત્ર એકમ દળની ગણતરી કરો,જ્યાં પરમાણ્વીય દળ $Zn=65\,u, Na=23\,u, K=39\,u, C=12\,u$ અને $O=16\,u$ આપેલ છે.

નીચેનાનું દળ કેટલું થશે:
$(a)$ $1$ મોલ નાઇટ્રોજન પરમાણુઓ?
$(b)$ $4$ મોલ એલ્યુમિનિયમ પરમાણુઓ (એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ $= 27$)?
$(c)$ $10$ મોલ સોડિયમ સલ્ફાઇટ $(Na_2SO_3)$?

બહુપરમાણ્વીય આયનો એટલે શું? ઉદાહરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo