હેન્લેનો પાશ એવા પ્રાણીઓમાં જોવા મળે છે, જે અધિસાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી શેમાં હેન્લે નો પાશ જોવા મળતો નથી ?
પક્ષીઓ
સસ્તન પ્રાણીઓ
દેડકા
સરિસૃપ
માનવ ઉત્સર્જનતંત્રના વિવિધ ભાગો દર્શાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
નીચે દર્શાવ્યા મુજબના ચાર ભાગનો કયો ભાગ મૂત્રનલિકાનો ભાગ ધરાવતો નથી?
મૂત્રપિંડનું સ્થાન, કદ અને વજન દર્શાવો.
હેન્લેનો સંપૂર્ણ પાશ ........ માં જોવા મળે છે.
તફાવત આપો : જકસ્ટા મસ્જક તથા બાહ્યક ઉત્સર્ગ એકમ