હેન્ડરસનનું સમીકરણ $pH = pK_a + \log\frac{[\text{salt}]}{[\text{acid}]}$ છે. જો એસિડ અડધું તટસ્થ થાય,તો $pH$ નું મૂલ્ય શું હશે? $[pK_a = 4.30]$

  • A
    $4.3$
  • B
    $2.15$
  • C
    $8.6$
  • D
    $7$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું બફર દ્રાવણ છે?

તટસ્થ બફરનું ઉદાહરણ કયું છે?

લોહીમાં રહેલા બફર $(pH = 7.4)$ માં $[HCO_{3}^{-}]/[H_{2}CO_{3}]$ નો ગુણોત્તર આશરે કેટલો હશે? $(H_{2}CO_{3}$ માટે $pK_{a} = 6.1)$

નીચેનામાંથી કયું બફર દ્રાવણ તરીકે કાર્ય કરશે નહીં?

$pH = 6$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડને મિશ્ર કરવામાં આવે છે,તો ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? $(K_a = 10^{-5})$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo