| મેરુદંડી (Chordates) | અમેરુદંડી (Non-chordates) |
|---|---|
| $(1)$ જીવનચક્રના કોઈ પણ તબક્કે મેરુદંડ (Notochord) હાજર હોય છે. | $(1)$ મેરુદંડ ગેરહાજર હોય છે. |
| $(2)$ કંઠનાલીય ઝાલર ફાટો (Pharyngeal gill slits) હાજર હોય છે. | $(2)$ કંઠનાલીય ઝાલર ફાટો ગેરહાજર હોય છે. |
| $(3)$ ગુદા-પશ્ચ પૂંછડી (Post-anal tail) હાજર હોય છે. | $(3)$ ગુદા-પશ્ચ પૂંછડી ગેરહાજર હોય છે. |
| $(4)$ હૃદય વક્ષ બાજુએ આવેલું હોય છે. | $(4)$ હૃદય પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે (જો હાજર હોય તો). |
| $(5)$ મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ અને પોલું હોય છે. | $(5)$ મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ અને નક્કર હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo