આલ્કેનમાં કાર્બનની સંખ્યા અને તેનું નામ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કાર્બનની સંખ્યા - પૂર્વગ: આવા સંયોજનોના નામ તેમની કાર્બન-કાર્બન શૃંખલા પર આધારિત હોય છે અને આ કાર્બન શૃંખલા કાર્બનની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે.
$C_{1}$: Meth $C_{8}$: Oct
$C_{2}$: Eth $C_{9}$: Non
$C_{3}$: Prop $C_{10}$: Dec
$C_{4}$: But $C_{11}$: Undec
$C_{5}$: Pent $C_{12}$: Dodec
$C_{6}$: Hex $C_{20}$: Icos
$C_{7}$: Hept $C_{30}$: Triacont

$(B)$ $1$ થી $10$ કાર્બન ધરાવતા આલ્કેન અને તેના નામ અને સૂત્ર: આવા સંયોજનોના નામ તેમની શૃંખલા રચના પર આધારિત હોય છે અને '-ane' પ્રત્યય સાથે કાર્બનની સંખ્યા દર્શાવતો પૂર્વગ લાગે છે.
દા.ત.: જો $4$ કાર્બન હોય તો 'But' + પ્રત્યય 'ane' એટલે કે નામ Butane થાય.
આલ્કેનનું સામાન્ય સૂત્ર: $C_{n}H_{2n+2}$

Explore More

Similar Questions

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$neo$-pentyl ગ્રુપનું બંધારણ આપો.

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$CH_2 = CH - CH(CH_3)_2$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo