લે શેટલિયરનો સિદ્ધાંત જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) લે શેટલિયરનો સિદ્ધાંત જણાવે છે કે જો સંતુલન પર રહેલી કોઈ પ્રણાલીમાં સાંદ્રતા,તાપમાન અથવા દબાણમાં ફેરફાર કરવામાં આવે,તો પ્રણાલી તે ફેરફારની અસરને નાબૂદ કરવા માટે પોતાની જાતને એવી રીતે ગોઠવે છે કે જેથી નવું સંતુલન સ્થપાય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં નીપજોની વધુ માત્રા મેળવવા માટે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ અનુકૂળ છે?

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો:
$N_{2}O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)} ; \Delta H^{0} = +58 \ kJ$
દરેક કિસ્સા $(a, b)$ માટે,સંતુલન કઈ દિશામાં સ્થાનાંતરિત થશે તે નક્કી કરો:
$(a)$ તાપમાન ઘટાડવામાં આવે છે
$(b)$ અચળ $T$ અને અચળ $V$ પર $N_{2}$ ઉમેરીને દબાણ વધારવામાં આવે છે

પ્રણાલીનું કદ અચળ રાખીને સંતુલને ક્રીપ્ટોન $(Kr)$ વાયુ ઉમેરતા શું અસર થાય છે?

$Br_2 \rightleftharpoons 2Br$ પ્રક્રિયા માટે,$500 \, K$ અને $700 \, K$ તાપમાને સંતુલન અચળાંક અનુક્રમે $1 \times 10^{-10}$ અને $1 \times 10^{-5}$ છે. આ પ્રક્રિયા ....... છે.

નીચેનામાંથી કયો ફેરફાર પ્રક્રિયાને નીપજ તરફ ખસેડશે?
$I_{2(g)} \rightleftharpoons 2I_{(g)}$ $\Delta H_r^o(298 \ K) = +150 \ kJ$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo