પોર્ટલેન્ડ સિમેન્ટમાં હાજર તત્વો અને મિશ્રણોના ટકાવારી પ્રમાણ વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પોર્ટલેન્ડ સિમેન્ટનું સરેરાશ બંધારણ નીચે મુજબ છે:
$CaO: 50-60 \%, SiO_{2}: 20-25 \%,$
$Al_{2}O_{3}: 5-10 \%, MgO: 2-3 \%,$
$Fe_{2}O_{3}: 1-2 \%, SO_{3}: 1-2 \%$
સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે,સિલિકા $(SiO_{2})$ અને એલ્યુમિના $(Al_{2}O_{3})$ નો ગુણોત્તર $2.5$ થી $4$ ની વચ્ચે હોવો જોઈએ અને ચૂના $(CaO)$ નો સિલિકોન $(SiO_{2})$,એલ્યુમિનિયમ $(Al_{2}O_{3})$ અને આયર્ન $(Fe_{2}O_{3})$ ના ઓક્સાઇડના કુલ સરવાળા સાથેનો ગુણોત્તર $2$ ની શક્ય તેટલી નજીક હોવો જોઈએ.

Explore More

Similar Questions

કયા સંયોજનમાં દળની દ્રષ્ટિએ હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ સૌથી વધુ છે?

એક કાર્બનિક સંયોજનમાં કાર્બન,હાઈડ્રોજન અને ઓક્સિજનના ટકા અનુક્રમે $38.71\%$,$9.67\%$ અને $51.62\%$ છે. આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો.

$14$ કેરેટ સોનામાં સોનાની ટકાવારી કેટલી હોય છે ($\%$ માં)?

ઇથેનોલ $(C_2H_5OH)$ માં ઓક્સિજનની દળ ટકાવારી કેટલી છે ($\%$ માં)?

$60 \ g$ સંયોજનના વિશ્લેષણ પર $C = 24 \ g$,$H = 4 \ g$ અને $O = 32 \ g$ મળે છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo