તફાવત આપો: લઘુપોષકતત્વો અને ગુરુપોષકતત્વો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
ગુરુપોષકતત્વો (Macronutrients) લઘુપોષકતત્વો (Micronutrients)
તેઓ વનસ્પતિ પેશીઓમાં મોટા પ્રમાણમાં હાજર હોય છે ($10 \text{ mmol kg}^{-1}$ શુષ્ક પદાર્થથી વધુ). તેઓ વનસ્પતિ પેશીઓમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હાજર હોય છે ($10 \text{ mmol kg}^{-1}$ શુષ્ક પદાર્થથી ઓછું).
ઉદાહરણો: $C, H, O, N, P, K, S, Ca, Mg$. ઉદાહરણો: $Fe, Mn, Cu, Mo, Zn, B, Cl, Ni$.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ખનીજતત્વ ફેરીડોક્સિનનો ઘટક છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ કેલ્શિયમ $(p)$ ફેરેડોક્સિન
$(b)$ ફોસ્ફરસ $(q)$ $N_2$-ચયાપચય
$(c)$ આયર્ન (લોહ) $(r)$ વર્ધનશીલ પેશી
$(d)$ મેંગેનીઝ $(s)$ કોષરસસ્તર

કૉપર કયા ઉત્સેચકનો બંધારણીય ઘટક છે?

કયું ખનિજ તત્ત્વ ઘસારો પામતા કોષોના સમારકામ માટે આવશ્યક છે?

મેંગેનીઝ $(Mn^{2+})$ આયનોની જરૂરિયાત વનસ્પતિના કયા ભાગમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo