| વિશ્રામી કલા વીજસ્થિતિમાન | ક્રિયાત્મક વીજસ્થિતિમાન |
|---|---|
| $1$. ચેતાતંતુ ધ્રુવીભૂત હોય છે. | $1$. ચેતાતંતુ અધ્રુવીભૂત (depolarized) હોય છે. |
| $2$. કોષરસસ્તરની અંદરની બાજુએ ઋણ વીજભાર અને બહારની બાજુએ ધન વીજભાર હોય છે. | $2$. કોષરસસ્તરની અંદરની બાજુએ ધન વીજભાર અને બહારની બાજુએ ઋણ વીજભાર હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo