| ધમની | શિરા |
| $(1)$ તે સામાન્ય રીતે હૃદયથી દૂર ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. | $(1)$ તે સામાન્ય રીતે હૃદય તરફ ઓક્સિજનવિહીન રુધિરનું વહન કરે છે. |
| $(2)$ રુધિર ઊંચા દબાણ સાથે વહે છે. | $(2)$ રુધિર ઓછા દબાણ સાથે વહે છે. |
| $(3)$ તેની દીવાલ જાડી,સ્નાયુબદ્ધ અને સ્થિતિસ્થાપક હોય છે. | $(3)$ તેની દીવાલ પાતળી હોય છે અને રુધિરના પ્રતિપ્રવાહને રોકવા માટે વાલ્વ ધરાવે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo