સમુદાય પોરીફેરા (Porifera) ના લક્ષણો જણાવો.

  • A
    કોષીય સ્તરીય આયોજન,ઓસ્ટિયા (ostia) અને ઓસ્ક્યુલમ (osculum) ની હાજરી.
  • B
    દંશકોષો (cnidoblasts) ની હાજરી,અરીય સમમિતિ.
  • C
    જ્યોત કોષો (flame cells) ની હાજરી,દ્વિપાર્શ્વસ્થ સમમિતિ.
  • D
    જલવાહક તંત્રની હાજરી,અરીય સમમિતિ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રકારના સજીવોમાં પેશીઓ જોવા મળતી નથી?

વાદળી (sponge) $Leucosolenia$ માં ખોરાકનું પાચન ક્યાં થાય છે?

કયું પ્રાણી નિવાપકોષો (choanocytes) ધરાવે છે?

"Venus flower basket" એ કયા સજીવના સૂકા કંકાલનું સામાન્ય નામ છે?

વાદળીઓમાં (Sponges) કેવા પ્રકારનો ડિંભ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo