આયનો $[Ni(CN)_4]^{2-}$,$[MnBr_4]^{2-}$ અને $[FeF_6]^{4-}$ ના ભૂમિતિ,સંકરણ અને ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે છે:

  • A
    સમચતુષ્ફલકીય,સમતલીય ચોરસ,અષ્ટફલકીય : $sp^3, dsp^2, sp^3d^2 : 5.9, 0, 4.9$
  • B
    સમચતુષ્ફલકીય,સમતલીય ચોરસ,અષ્ટફલકીય : $dsp^2, sp^3, sp^3d^2 : 0, 5.9, 4.9$
  • C
    સમતલીય ચોરસ,સમચતુષ્ફલકીય,અષ્ટફલકીય : $dsp^2, sp^3, d^2sp^3 : 5.9, 4.9, 0$
  • D
    સમતલીય ચોરસ,સમચતુષ્ફલકીય,અષ્ટફલકીય : $dsp^2, sp^3, sp^3d^2 : 0, 5.9, 4.9$

Explore More

Similar Questions

$[Pt(NH_3)_2Cl_2]$ માં,$Pt-Cl$ બંધ લંબાઈ $2 \ \mathring{A}$ છે અને $Cl-Cl$ અંતર $2.88 \ \mathring{A}$ છે,તો આ સંયોજન કયું છે?

નીચેનામાંથી કયું સંકીર્ણ સમતલીય ચોરસ (square planar) ભૂમિતિ ધરાવે છે?

નીચેનામાંથી કોની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ છે?

List $-I$ ને List $-II$ સાથે જોડો:
List $-I$ List $-II$
$A$. $[PtCl_4]^{2-}$ $I$. $sp^3d$
$B$. $BrF_5$ $II$. $d^2sp^3$
$C$. $PCl_5$ $III$. $dsp^2$
$D$. $[Co(NH_3)_6]^{3+}$ $IV$. $sp^3d^2$

નીચેનામાંથી કોનું બંધારણ સમતલીય ચોરસ (square planar) છે?
(પરમાણુ ક્રમાંક: $Fe=26, Co=27, Ni=28, Pt=78$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo