$EM$ નું પૂરું નામ શું છે?

  • A
    Electron microscope
  • B
    Electromagnetic machine
  • C
    Energy metabolism
  • D
    Enzyme molecule

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં $DNA$ હાજર હોતું નથી?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ રંગસૂત્ર જેમાં સેન્ટ્રોમિયર મધ્યની નજીક આવેલું હોય તેને મેટાસેન્ટ્રિક / સબમેટાસેન્ટ્રિક રંગસૂત્ર કહે છે.
$(ii)$ વાયુ રસધાની / આંકુચક રસધાની આશૃતિનિયમન (osmoregulation) માં મદદ કરે છે.

નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓ પટલમય (membrane-bound) છે?

યાદી $I$ અને યાદી $II$ ને જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:
યાદી $I$યાદી $II$
$a$. લાયસોઝોમ$1$. કોષદીવાલ વગરના બેક્ટેરિયા
$b$. માયકોપ્લાઝ્મા$2$. બેક્ટેરિયલ કોષોને ચેપ લગાડતો વાયરસ
$c$. થાઇલેકોઇડ$3$. હરિતકણમાં રહેલી ચપટી કોથળીઓ
$d$. બેક્ટેરિયોફેજ$4$. એક પુટિકા જેમાં જલવિભાજક ઉત્સેચકો સંગ્રહિત હોય છે

કોડ:

$1 \ ml$ ની પીપેટમાં આશરે કેટલા બેક્ટેરિયા સમાઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo