વાયુમય કલામાં નીચેની પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}$ માટે,$K_p/K_c$ શું છે?

  • A
    $(RT)^{1/2}$
  • B
    $(RT)^{-1/2}$
  • C
    $(RT)$
  • D
    $(RT)^{-1}$

Explore More

Similar Questions

$Mg(HCO_3)_{2(s)} \rightleftharpoons MgCO_{3(s)} + CO_{2(g)} + H_2O_{(g)}$ પ્રક્રિયા માટે,સંતુલન અચળાંક $K_p = 64 \ atm^2$ છે. સંતુલન સમયે કુલ દબાણની ગણતરી કરો.

Difficult
View Solution

પ્રક્રિયા $CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$ માટે $800 \ ^oC$ તાપમાને $K_p = 1.16 \ atm$ છે. જો $1 \ L$ ના પાત્રમાં $1 \ mol$ $CaCO_{3(s)}$ લઈને પ્રક્રિયા શરૂ કરવામાં આવે,તો સંતુલને $CO_2$ નું આંશિક દબાણ $atm$ માં કેટલું થશે?

ચોક્કસ તાપમાને પ્રક્રિયા $2NOBr_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Br_{2(g)}$ માટે $\frac{P}{K_p}$ નું મૂલ્ય શોધો,જ્યાં $P$ એ સંતુલન સમયે વાયુઓનું કુલ દબાણ છે અને $P_{Br_2} = \frac{P}{9}$ છે.

આપેલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે,$T_1$ અને $T_2$ તાપમાને સંતુલન અચળાંકો અનુક્રમે $K_p$ અને $K'_p$ છે. જો $T_1$ અને $T_2$ વચ્ચેના તાપમાનના ગાળામાં પ્રક્રિયાની ઉષ્મા અચળ રહેતી હોય અને $T_2 > T_1$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

$721 \ K$ તાપમાને ${H_2}_{(g)} + {I_2}_{(g)} \rightleftharpoons 2HI_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $({K_c})$ નું મૂલ્ય $50$ છે. જ્યારે બંનેની સંતુલન સાંદ્રતા $0.5 \ M$ હોય,ત્યારે સમાન પરિસ્થિતિમાં ${K_p}$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo