આકૃતિમાં દર્શાવેલ સર્કિટ માટે,$PQR$ સેગમેન્ટ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શોધો:

  • A
    લૂપ પર કોઈ પરિણામી બળ લાગતું નથી
  • B
    $ILB$ પાનાની બહારની તરફ
  • C
    $\frac{1}{2} ILB$ પાનાની અંદરની તરફ
  • D
    $ILB$ પાનાની અંદરની તરફ

Explore More

Similar Questions

$i_1 \, A$ પ્રવાહ ધરાવતો એક સીધો તાર $i_2 \, A$ પ્રવાહ ધરાવતા વર્તુળાકાર લૂપની અક્ષ પર રહેલો છે. તો બે પ્રવાહધારિત વાહકો વચ્ચે લાગતું આંતરક્રિયા બળ કેટલું હશે?

$m$ દળ ધરાવતું એક લંબચોરસ તારનું લૂપ,કાગળના સમતલની અંદરની તરફ રહેલા સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec B$ માં એક છેડેથી લટકે છે. તેમાં સમઘડી દિશામાં વિદ્યુતપ્રવાહ $i$ એવી રીતે વહે છે કે જેથી $i > mg/Ba$ થાય,જ્યાં $a$ એ લૂપની પહોળાઈ છે. તો:

$AB$ અને $CD$ એ $l$ અંતરે રહેલી લીસી સમાંતર રેલ છે,જે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલી છે. આ વિસ્તારમાં $B$ મૂલ્યનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ ઉપરની દિશામાં પ્રવર્તે છે. $EF$ એ $m$ દળનો વાહક છે,જેમાંથી $i$ વિદ્યુતપ્રવાહ વહે છે. $EF$ સંતુલનમાં રહે તે માટે,

આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના સમતલને લંબ રૂપે મૂકેલા ત્રણ સમાંતર સીધા તારની ગોઠવણી છે,જેમાં સમાન દિશામાં સમાન પ્રવાહ $I$ વહે છે. મધ્યના તાર $B$ પર એકમ લંબાઈ દીઠ લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

$9 \, m$ લંબાઈના બે સમાંતર તાર એકબીજાથી $0.15 \, m$ ના અંતરે રહેલા છે. જો તેઓ સમાન દિશામાં સમાન વિદ્યુતપ્રવાહ વહન કરતા હોય અને એકબીજા પર $30 \times 10^{-7} \, N$ નું કુલ બળ લગાડતા હોય,તો વિદ્યુતપ્રવાહનું મૂલ્ય ........ $A$ હોવું જોઈએ. ($.5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo