વાસ્તવિક વાયુઓ માટે વાન્ડર વાલ્સ સમીકરણ $\left( p + \frac{a n^2}{V^2} \right) (V - nb) = nRT$ તરીકે લખવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ વાન્ડર વાલ્સ અચળાંકો છે. વાયુઓના બે સમૂહ નીચે મુજબ છે:
$(I)$ $O_2, CO_2, H_2, He$
$(II)$ $CH_4, O_2, H_2$
સમૂહ-$I$ માં આપેલા વાયુઓને $b$ ના વધતા ક્રમમાં અને સમૂહ-$II$ માં આપેલા વાયુઓને $a$ ના ઘટતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. નીચેનામાંથી સાચો ક્રમ પસંદ કરો:

  • A
    $I. He < H_2 < O_2 < CO_2$; $II. CH_4 > O_2 > H_2$
  • B
    $I. O_2 < He < H_2 < CO_2$; $II. H_2 > O_2 > CH_4$
  • C
    $I. H_2 < He < O_2 < CO_2$; $II. CH_4 > O_2 > H_2$
  • D
    $I. H_2 < O_2 < He < CO_2$; $II. O_2 > CH_4 > H_2$

Explore More

Similar Questions

આકૃતિમાં વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ માટે દબાણ વિરુદ્ધ કદનો આલેખ દર્શાવેલ છે. આ આલેખના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(i)$ ઓછા દબાણે આદર્શ વાયુની સાપેક્ષમાં વાસ્તવિક વાયુના વર્તનની સમજૂતી આપો.
$(ii)$ ઊંચા દબાણે આદર્શ વાયુની સાપેક્ષમાં વાસ્તવિક વાયુના વર્તનની સમજૂતી આપો.
$(iii)$ જે બિંદુએ વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે,ત્યાં દબાણ અને કદને રેખા દોરીને દર્શાવો.

જ્યારે $PV/T = \text{constant}$ સંબંધ હોય ત્યારે વાયુ આદર્શ વાયુ જેવું વર્તે છે તેમ કહેવાય છે. તમે ક્યારે અપેક્ષા રાખો છો કે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવું વર્તે?

બોઈલના તાપમાને,વાસ્તવિક વાયુ માટે સંકોચનીયતા અવયવ $Z$ કેટલો હોય છે?

નીચેના કોષ્ટકને ધ્યાનમાં લો:
વાયુ $a / (kPa \cdot dm^6 \cdot mol^{-2})$ $b / (dm^3 \cdot mol^{-1})$
$A$ $642.32$ $0.05196$
$B$ $155.21$ $0.04136$
$C$ $431.91$ $0.05196$
$D$ $155.21$ $0.4382$

$a$ અને $b$ એ વાન ડેર વાલ્સ અચળાંકો છે. વાયુઓ વિશેનું સાચું વિધાન કયું છે?

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુ વર્તણૂક તરફ જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo