સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ પ્રક્રિયા માટે,$q$ નું મૂલ્ય કયા સમીકરણ દ્વારા ગણી શકાય?

  • A
    $q = 2.303 \ nRT \ \log \ \frac{V_2}{V_1}$
  • B
    $q = -2.303 \ nRT \ \log \ \frac{V_2}{V_1}$
  • C
    $q = - 2.303 \ nR \ \log \ \frac{V_1}{V_2}$
  • D
    $q = - P_{\text{exp}} \ nRT \ \log \ \frac{V_1}{V_2}$

Explore More

Similar Questions

$300 \ K$ અને $1 \ bar$ દબાણે ખુલ્લા પાત્રમાં એક મોલ મેગ્નેશિયમના દહન માટે,$\Delta_{C}H^{\ominus} = -601.70 \ kJ \ mol^{-1}$ છે,તો પ્રક્રિયા માટે આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય $.... \ kJ$ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે : $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$ )

કઈ પ્રક્રિયા માટે $\Delta H \neq \Delta U$ થાય?

જ્યારે વાયુનું એડિબેટિક (ઉષ્માઅવાહક) વિસ્તરણ થાય છે,ત્યારે તે ઠંડું પડે છે તેનું કારણ શું છે?

અચળ $T$ અને $P$ પર,પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક એન્જિન $T_1$ તાપમાને $Q_1$ ઉષ્મા અને $T_2$ તાપમાને $Q_2$ ઉષ્મા ગ્રહણ કરે છે. એન્જિન દ્વારા થતું કાર્ય $W = Q_1 + Q_2$ તરીકે આપવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo