વાયુ માટે,આદર્શ વર્તણૂકથી વિચલન ક્યારે મહત્તમ હોય છે?

  • A
    $0\,^{\circ}C$ અને $1\, atm$
  • B
    $100\,^{\circ}C$ અને $2\, atm$
  • C
    $-13\,^{\circ}C$ અને $1\, atm$
  • D
    $-13\,^{\circ}C$ અને $2\, atm$

Explore More

Similar Questions

જે વાયુ બોઈલનો નિયમ,ચાર્લ્સનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ પાળે છે તેને આદર્શ વાયુ કહેવાય છે. કઈ પરિસ્થિતિમાં વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવું વર્તન કરે છે?

$CH_4$ વાયુ બિન-આદર્શ રીતે વર્તે છે. $2 \ atm$ અને $400 \ K$ તાપમાને વાયુ માટે સંકોચનીયતા અવયવ (compressibility factor) $1.5$ છે. વાયુ માટે મોલર કદ $litre$ માં ગણો. [આપેલ $R = 0.08 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$]

એક વાસ્તવિક વાયુ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ જેવું વર્તન કરે છે?

વાસ્તવિક વાયુનું આદર્શ દબાણ અને કદ કેટલું હોય છે?

વાસ્તવિક વાયુઓનું દબાણ આદર્શ વાયુ કરતા ઓછું હોય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo