આપાત વિકિરણની તીવ્રતામાં ફેરફારની ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ પર થતી અસર સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કલેક્ટર $(A = \text{એનોડ})$ ને ઉત્સર્જક $(C = \text{કેથોડ})$ ની સાપેક્ષમાં ધન સ્થિતિમાન પર રાખવામાં આવે છે, જેથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોન કલેક્ટર $A$ તરફ આકર્ષાય છે.
આપાત વિકિરણની આવૃત્તિ અને કલેક્ટર પરના વોલ્ટેજને અચળ રાખીને, આપાત વિકિરણની તીવ્રતા બદલવામાં આવે છે અને પરિણામી ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ માપવામાં આવે છે.
પ્રાયોગિક અવલોકનો દર્શાવે છે કે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ એ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.
આ દર્શાવે છે કે એક સેકન્ડમાં ઉત્સર્જિત થતા ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા આપાત વિકિરણની તીવ્રતાના સીધા પ્રમાણમાં હોય છે, જે આલેખમાં દર્શાવેલ છે.

Explore More

Similar Questions

સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ અને આપાત પ્રકાશની તીવ્રતા $(I)$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

એક ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $10^{15} \ Hz$ છે. $\lambda = 4000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ તેની સપાટી પર આપાત થાય છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રકાશનું તરંગ સ્વરૂપ નીચેનામાંથી કઈ ઘટના સમજાવવામાં નિષ્ફળ ગયું છે?

એલ્યુમિનિયમનું કાર્ય વિધેય (work function) $4.2 \ eV$ છે. જો $3.5 \ eV$ ઊર્જા ધરાવતા બે ફોટોન એલ્યુમિનિયમના એક ઇલેક્ટ્રોન પર આપાત થાય, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન:

$1 \ m$ દૂર મૂકેલા નાના તેજસ્વી પ્રકાશ ઉદ્ગમ વડે ફોટોસેલ પ્રકાશિત થાય છે. જો આજ પ્રકાશ ઉદ્ગમને $\frac{1}{2} \ m$ દૂર મૂકીએ,તો ફોટોકેથોડ વડે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની સંખ્યા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo