ઇથિલિડીન ક્લોરાઇડની જલીય $KOH$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

  • A
    ઇથિલિન ગ્લાયકોલ
  • B
    એસીટાલ્ડિહાઇડ
  • C
    ફોર્માલ્ડિહાઇડ
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં,મુખ્ય નીપજ કઈ મળે છે?

Difficult
View Solution

$C_6H_5CH=CHCH_3$ ની $HBr$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

બે કાર્બનિક પદાર્થોના મિશ્રણને ઇથર દ્રાવણમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા આઇસોબ્યુટેન મળે છે. તે બે ક્લોરીનયુક્ત પદાર્થો કયા હશે?

Difficult
View Solution

$1,2-dichlorocyclopentane$ $\xrightarrow{1 \text{ equivalent } Mg, \text{ ether}} X$ $\xrightarrow{D_2O} Y;$
$Y$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપક $X$ ને ઓળખો: $CH_{3}CH_{2}Br + 2[H] \stackrel{X}{\longrightarrow} CH_{3}CH_{3} + HBr$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo