શુષ્ક - અસ્ફોટનશીલ, એક જ બીજયુક્ત ફળ, ક્રિકેસરી - યુકત સ્ત્રીકેસરી, અધઃસ્થ અંડાશયમાંથી …...
બેરી
ધાન્ય ફળ
ચર્મફળ
રોમવલય ફળ
પુષ્પના અંદરથી બહારની તરફ ચક્રના નામ આપો.
શેમાં સ્ત્રીકેસર હમેશાં બેની સંખ્યામાં હોય છે ?
કટોરિયા પુષ્પ વિન્યાસ .............માં જોવા મળે છે.
એક બિંદુમાંથી ઉદ્દભવતો પુષ્પ વિન્યાસઅક્ષ .........બનાવે છે.
તે પુંકેસરોનો સમૂહ છે.