₹ $2379$ ને $3$ ભાગમાં એવી રીતે વહેંચો કે જેથી $2, 3$ અને $4$ વર્ષ પછી તેમની રાશી (Amount) સમાન થાય,જ્યાં સાદા વ્યાજનો દર $5 \%$ પ્રતિ વર્ષ છે. પ્રથમ ભાગ કેટલો હશે (₹ માં)?

  • A
    $759$
  • B
    $792$
  • C
    $818$
  • D
    $828$

Explore More

Similar Questions

એક રકમ પર $5$ વર્ષમાં $9 \% \text{ p.a.}$ ના દરે કુલ સાદું વ્યાજ $Rs. 4016.25$ મળે છે. તો તે રકમ (મુદલ) કેટલી હશે ($Rs.$ માં)?

એક રકમ $2$ વર્ષ માટે અમુક દરે સાદા વ્યાજે મૂકવામાં આવી હતી. જો તેને $1 \%$ વધુ દરે મૂકવામાં આવી હોત,તો તેને ₹ $24$ વધુ મળ્યા હોત. તો તે રકમ (₹ માં) કેટલી છે?

એક રકમ પરનું સાદું વ્યાજ મુદ્દલના $\frac{1}{16}$ ભાગ જેટલું છે અને વર્ષોની સંખ્યા વાર્ષિક વ્યાજના દર જેટલી છે. તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ($.5$ માં)?

બે સમાન રકમો બે બેંકમાં,દરેકને $15 \%$ પ્રતિ વર્ષના દરે,અનુક્રમે $3 \frac{1}{2}$ વર્ષ અને $5$ વર્ષ માટે જમા કરવામાં આવે છે. જો તેમના વ્યાજ વચ્ચેનો તફાવત ₹ $1440$ હોય,તો દરેક રકમ (₹ માં) કેટલી હશે?

એક વ્યાજખોરને માલૂમ પડે છે કે વાર્ષિક વ્યાજના દરમાં $8 \%$ થી ઘટીને $7 \frac{3}{4} \%$ થવાને કારણે,તેની વાર્ષિક આવકમાં ₹ $61.50$ નો ઘટાડો થાય છે. તેની મૂડી (₹ માં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo