શ્વસનના તબક્કાઓ ટૂંકમાં વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) શ્વસનની પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
$1$. શ્વાસોચ્છવાસ અથવા ફુપ્ફુસીય વેન્ટિલેશન: વાતાવરણની હવા અંદર લેવામાં આવે છે અને $CO_2$ યુક્ત વાયુકોષ્ઠની હવા બહાર કાઢવામાં આવે છે.
$2$. વાયુઓનું પ્રસરણ: વાયુકોષ્ઠની સપાટી પર $O_2$ અને $CO_2$ નું પ્રસરણ થાય છે.
$3$. વાયુઓનું વહન: રુધિર દ્વારા $O_2$ અને $CO_2$ નું વહન થાય છે.
$4$. વાયુઓનું પ્રસરણ: રુધિર અને પેશીઓ વચ્ચે $O_2$ અને $CO_2$ નું પ્રસરણ થાય છે.
$5$. કોષીય શ્વસન: કોષો દ્વારા ચયાપચયની પ્રક્રિયાઓ માટે $O_2$ નો ઉપયોગ અને પરિણામે $CO_2$ મુક્ત થાય છે.

Explore More

Similar Questions

શ્વાસોચ્છવાસને અનુલક્ષીને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આરામ દરમિયાન,શરીરની ચયાપચયની જરૂરિયાતો ન્યૂનતમ હોય છે. નીચેનામાંથી કયું આ પરિસ્થિતિનું સૂચક છે?

ચોક્કસ તાપમાને વાતાવરણમાં સમાઈ શકતી પાણીની વરાળની મહત્તમ માત્રાને શું કહેવામાં આવે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$A$. એમ્ફિસેમા $I$. શરીરમાં પ્રવાહીમાં $Ca^{++}$ ના ઓછા પ્રમાણને કારણે સ્નાયુઓમાં ઝડપી ખેંચાણ
$B$. એન્જાઈના પેક્ટોરિસ $II$. વાયુકોષ્ઠની દીવાલોને નુકસાન અને શ્વસન સપાટીમાં ઘટાડો
$C$. ગ્લોમેરુલોનેફ્રાઈટિસ $III$. જ્યારે હૃદયના સ્નાયુઓને પૂરતો ઓક્સિજન ન મળે ત્યારે છાતીમાં તીવ્ર દુખાવો
$D$. ટેટની $IV$. કિડનીના ગ્લોમેરુલીમાં સોજો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

દેડકામાં કઈ રચના શ્વસન સાથે સંકળાયેલી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo