નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(1)$ એન્ટિપોર્ટ (Antiport)
$(2)$ સક્રિય વહન (Active transport)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ એન્ટિપોર્ટ: આ પ્રકારના વહનમાં,બે અલગ-અલગ અણુઓ કોષરસપટલની આરપાર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે.
$(2)$ સક્રિય વહન: આ પ્રક્રિયામાં અણુઓનું વહન સાંદ્રતા ઢાળની વિરુદ્ધ દિશામાં (ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ) થાય છે. આ પ્રક્રિયા માટે વાહક પ્રોટીન અને $ATP$ સ્વરૂપે ચયાપચયિક ઉર્જાની જરૂર પડે છે.

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ ને ઓળખો.

જ્યારે વાહક પ્રોટીન પટલની આરપાર બે અણુઓની ગતિને સમાન દિશામાં સરળ બનાવે છે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

નીચે એક કોષ્ટક આપેલ છે. ખાલી જગ્યાઓ પૂરો.
ગુણધર્મસરળ પ્રસરણસાધ્ય વહનસક્રિય વહન
અત્યંત પસંદગીમાનનાહા...
ઉર્ધ્વગામી વહન......હા
$ATP$ ની જરૂરિયાત.........

કયા પ્રકારના વહનમાં વાહક અણુ (carrier molecule) જરૂરી છે પરંતુ ઉર્જાનો ઉપયોગ થતો નથી?

સમજાવો: સક્રિય વહન (Active Transport).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo