...... ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.
ઈંડાં સેવવામાં પરોપજીવિતા
જોડતી કડીઓ
અનુકૂળ પામતા વિકિરણ
ઋતુકીય વિચરણ
ગેલોપેગોસ ટાપુની ફિંચિસ (પક્ષીઓ) કોની તરફેણમાં પુરાવો પૂરો પાડે છે?
અપસારી ઉદવિકાસ દર્શાવતી જોડ પસંદ કરો.
આકૃતિમાં દર્શાવેલ પ્રાણીને ઓળખો.
ડાર્વિન ફિન્ચ કઈ ઘટનાનું ઉદાહરણ છે?