હ્યુગો - દ્ - વ્રિસ , હાર્ડી-વેઇનબર્ગ અને અર્નેસ્ટ હેકલ નો ફાળો તમારા શબ્દોમાં સમજાવો.
$20$ મી સદીના પ્રથમ દસકામાં હ્યુગો-દ-વ્રિસે ઇવનિંગ પ્રાઈમરોઝ (evening primrose) વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો રજૂ કર્યા કે વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું. એમનું એવું માનવું હતું કે તે વિકૃતિ જ છે જે ઉદ્દવિકાસ માટે કારણભૂત છે
યાદી$-I$ને યાદી$-II$ સાથે મેળવો.
યાદી $- I$ | યાદી $- II$ |
$(a)$ અનુકૂલિત પ્રસરણ | $(i)$ તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી |
$(b)$ કેન્દ્રાભિસારી ઉદવિકાસ | $(ii)$ મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા |
$(c)$ અપસારી ઉદવિકાસ | $(iii)$ પતંગીયુ અને પક્ષીની પાંખ |
$(d)$ માનવપ્રેરીત ઉદવિકાસ | $(iv)$ ડાર્વીન ફિન્ચીઝ |
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a)- (b)- (c)- (d)$
તમે આ શબ્દોને કઈ રીતે અભિવ્યકત કરશો - જાતિ, સંકરિત જાત, સંવર્ધક કે ભિન્નતા ?
પદો સમજાવો : $(i)$ સોલ્ટેશન (saltation) અને $(ii)$ ફાઉન્ડર્સ (સ્થાપકોનો સિદ્ધાંત)
અસત્ય વિધાનો પસંદ કરો.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(1)$ અશ્મિવિધા
$(2)$ ઉપાર્જિત લક્ષણો