એલિંગહામ આકૃતિને ધ્યાનમાં લેતા,નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ એલ્યુમિના $(Al_2O_3)$ ના રિડક્શન માટે થઈ શકે છે?

  • A
    $Fe$
  • B
    $Zn$
  • C
    $Mg$
  • D
    $Cu$

Explore More

Similar Questions

બેસેમર કન્વર્ટરનો ઉપયોગ શેના માટે થાય છે?

ધાતુઓના નિષ્કર્ષણ માટે નીચેનામાંથી કઈ ધાતુના ઓક્સાઇડની જોડીને રિડ્યુસ કરવા માટે કાર્બન અને $CO$ વાયુનો ઉપયોગ થાય છે?

એલ્યુમિનિયમના વિદ્યુતવિભાજન દ્વારા નિષ્કર્ષણમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

ઘડતર લોખંડ (Wrought iron) વિશે નોંધ લખો.

કૉપર પાઇરાઇટ્સમાંથી $Cu$ મેળવવાની વિધિમાં બનતા સ્લેગનું રાસાયણિક સંઘટન ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo