નીચે આપેલ સર્કિટને ધ્યાનમાં લો. ઇનપુટમાં આપેલ તરંગ સ્વરૂપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો ${V_{B_1}}$ અને ${V_{B_2}}$ ઇનપુટના પીક મૂલ્ય કરતા ઓછા હોય,તો આઉટપુટ કેવું દેખાશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ જર્મેનિયમ જંકશન ડાયોડના $V-I$ લાક્ષણિકતા વક્ર પરથી તેનો અવરોધ ........ $k\Omega$ છે $(V_k = 0.3 \, V)$.

એક સેમિકન્ડક્ટર $(Ge - As)$ નો એનર્જી ગેપ $1.43\, eV$ છે. જ્યારે આવા સેમિકન્ડક્ટરમાં હોલ અને ઈલેક્ટ્રોનનું પુનઃસંયોજન થાય ત્યારે ઉત્સર્જિત થતી મહત્તમ તરંગલંબાઈ $\mathring{A}$ માં કેટલી હશે?

Difficult
View Solution

$p-n$ જંકશનમાં ડિફ્યુઝન પ્રવાહનું મૂલ્ય ડ્રિફ્ટ પ્રવાહના મૂલ્ય કરતા ઓછું હોય છે:

આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે $V_{AB} = $ ....... $V$.

જો નીચે દર્શાવેલ સર્કિટમાં દરેક ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ $25\,\Omega$ હોય,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo