નીચે આપેલા વિધાનોમાંથી સાચા અને ખોટા વિધાનો પસંદ કરો અને નીચે આપેલા વિકલ્પો $(A-D)$ માંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$I.$ પ્રસરણ એ વનસ્પતિઓમાં વહન માટેની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે કારણ કે તે વનસ્પતિ દેહમાં વાયુઓના વહન માટેનું એકમાત્ર સાધન છે.
$II.$ સક્રિય વહનમાં,પંપ એવા પ્રોટીન છે જે કોષરસસ્તરની આરપાર સાંદ્રતા ઢાળની વિરુદ્ધ પદાર્થોને લઈ જવા માટે ઊર્જાનો ઉપયોગ કરે છે.
$III.$ સાનુકૂલિત પ્રસરણમાં,વિશિષ્ટ પ્રોટીન જલઅનુરાગી પદાર્થોને કોષરસસ્તરની આરપાર વહન કરવામાં મદદ કરે છે.
$IV.$ પ્રસરણમાં,અણુઓ સાંદ્રતા ઢાળની વિરુદ્ધ દિશામાં યાદચ્છિક રીતે ગતિ કરે છે.
$V.$ સાનુકૂલિત પ્રસરણ એ સક્રિય વહન કરતા ઝડપી છે.

  • A
    $I, II, III$ સાચા છે,$IV$ અને $V$ ખોટા છે.
  • B
    $I, II, III$ સાચા છે,જ્યારે $IV$ અને $V$ ખોટા છે.
  • C
    $IV$ અને $V$ સાચા છે,જ્યારે $I, II$ અને $III$ ખોટા છે.
  • D
    માત્ર $II, III, IV$ સાચા છે જ્યારે $I$ અને $V$ ખોટા છે.

Explore More

Similar Questions

એપોપ્લાસ્ટિક માર્ગ દરમિયાન નીચેનામાંથી શું જોવા મળતું નથી?

જો $T = \text{True}$ (સાચું) અને $F = \text{False}$ (ખોટું) હોય, તો નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$1.$ પ્રસરણ એ નિષ્ક્રિય પ્રક્રિયા છે.
$2.$ $\Psi_S$ (દ્રાવ્ય પોટેન્શિયલ) હંમેશા ઋણ હોય છે.
$3.$ આસૃતિ દબાણ ઢાળ પર આધાર રાખતી નથી.
$4.$ માયકોરાઇઝા એ ફૂગ અને લીલનું સહજીવન છે.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જલવાહકમાં વહન હંમેશાં $\text{એકદિશીય}$ હોય છે.
$(2)$ વનસ્પતિઓ દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને $\text{બાષ્પોત્સર્જન}$ કહે છે.

વનસ્પતિઓમાં,સક્રિય શોષણ સામાન્ય રીતે ક્યારે થતું નથી . . . . . . .

બિંદુક્ષરણ (Guttation) સામાન્ય રીતે ક્યારે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo