નીચે આપેલા આયનીય સમીકરણોને સંતુલિત કરો:
$1. Cr_{2}O_{7}^{2-} + H^{+} + I^{-} \to Cr^{3+} + I_{2} + H_{2}O$
$2. Cr_{2}O_{7}^{2-} + Fe^{2+} + H^{+} \to Cr^{3+} + Fe^{3+} + H_{2}O$
$3. MnO_{4}^{-} + SO_{3}^{2-} + H^{+} \to Mn^{2+} + SO_{4}^{2-} + H_{2}O$
$4. MnO_{4}^{-} + H^{+} + Br^{-} \to Mn^{2+} + Br_{2} + H_{2}O$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) રેડોક્ષ પ્રક્રિયાઓને સંતુલિત કરવા માટે,આપણે આયન-ઇલેક્ટ્રોન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ:
$1. Cr_{2}O_{7}^{2-} + 14H^{+} + 6I^{-} \to 2Cr^{3+} + 3I_{2} + 7H_{2}O$
$2. Cr_{2}O_{7}^{2-} + 6Fe^{2+} + 14H^{+} \to 2Cr^{3+} + 6Fe^{3+} + 7H_{2}O$
$3. 2MnO_{4}^{-} + 5SO_{3}^{2-} + 6H^{+} \to 2Mn^{2+} + 5SO_{4}^{2-} + 3H_{2}O$
$4. 2MnO_{4}^{-} + 16H^{+} + 10Br^{-} \to 2Mn^{2+} + 5Br_{2} + 8H_{2}O$

Explore More

Similar Questions

નીચેની રેડોક્ષ પ્રક્રિયાઓને આયન-ઇલેક્ટ્રોન પદ્ધતિ દ્વારા સંતુલિત કરો:
$(a)$ $MnO_{4(aq)}^- + I_{(aq)}^- \to MnO_{2(s)} + I_{2(s)}$ (બેઝિક દ્રાવણમાં)
$(b)$ $MnO_{4(aq)}^- + SO_{2(g)} \to Mn_{(aq)}^{2+} + HSO_{4(aq)}^-$ (એસિડિક દ્રાવણમાં)
$(c)$ $H_2O_{2(aq)} + Fe_{(aq)}^{2+} \to Fe_{(aq)}^{3+} + H_2O_{(l)}$ (એસિડિક દ્રાવણમાં)
$(d)$ $Cr_2O_7^{2-} + SO_{2(g)} \to Cr_{(aq)}^{3+} + SO_{4(aq)}^{2-}$ (એસિડિક દ્રાવણમાં)

Difficult
View Solution

બેઝિક દ્રાવણમાં પરમેંગેનેટ $(VII)$ આયન,$MnO_4^-$,આયોડાઇડ આયન,$I^-$,નું ઓક્સિડેશન કરીને આણ્વીય આયોડિન $(I_2)$ અને મેંગેનીઝ $(IV)$ ઓક્સાઇડ $(MnO_2)$ ઉત્પન્ન કરે છે. આ રેડોક્ષ પ્રક્રિયાને દર્શાવતું સંતુલિત આયનીય સમીકરણ લખો.

Difficult
View Solution

એસિડિક માધ્યમમાં $I^-$ અને $MnO_4^-$ ની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે?

જો લોખંડના સળિયાને $CuSO_4$ ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે,તો શું થાય?

તટસ્થ માધ્યમમાં,પોટેશિયમ પરમેંગેનેટ $I^{-}$ નું $X$ માં ઓક્સિડેશન કરે છે. $X$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo