બેક્ટેરિયલ પ્રકાશસંશ્લેષણમાં ........... સામેલ છે.

  • A
    $PS-I$ અને $PS-II$ બંને
  • B
    $PS-I$ અથવા $PS-II$ પૈકી કોઈ એક
  • C
    માત્ર $PS-I$
  • D
    માત્ર $PS-II$

Explore More

Similar Questions

પાણીના પ્રકાશવિભાજન (photolysis) માં સામેલ ખનીજો કયા છે?
$I$ મેંગેનીઝ
$II$ કેલ્શિયમ
$III$ મેગ્નેશિયમ
$IV$ ક્લોરાઈડ

$ATP$ સિન્થેટેઝ ઉત્સેચકના કયા સ્થાને $ATP$ નું સંશ્લેષણ થાય છે?

પ્રકાશ પ્રક્રિયા દરમિયાન,પાણીનું વિભાજન શેમાં થાય છે?

નીચે આપેલી યાદીમાંથી કેટલા ઘટકો ચક્રીય $ETS$ નો ભાગ છે?
$P_{700}, P_{680}, NADP$ રિડક્ટેઝ,હાઇડ્રોજન વાહક,$PSI$,પાણીનું વિભાજન કરતા સંકુલ,$PSII$

નીચેનામાંથી કયા સંકુલ દ્વારા પ્રોટોન પમ્પ કરવામાં આવે છે જેથી તે $ATP$ સિન્થેઝ સુધી પહોંચીને $ATP$ સંશ્લેષણમાં ભાગ લઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo