વર્નરના સિદ્ધાંત મુજબ,સંકીર્ણની ભૂમિતિ શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

  • A
    માત્ર અવકાશમાં પ્રાથમિક સંયોજકતા દ્વારા
  • B
    અવકાશમાં પ્રાથમિક સંયોજકતાની સંખ્યા અને સ્થાન
  • C
    અવકાશમાં દ્વિતીયક સંયોજકતાની સંખ્યા અને સ્થાન
  • D
    માત્ર અવકાશમાં દ્વિતીયક સંયોજકતાના સ્થાન દ્વારા

Explore More

Similar Questions

$[CoF_6]^{3-}$ દ્વારા કયા પ્રકારનું સંકરણ દર્શાવવામાં આવે છે?

$[NiCl_4]^{2-}$ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ સંકીર્ણ સમચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવે છે
$(b)$ $Ni$ નો સવર્ગ આંક $2$ છે અને ઓક્સિડેશન અવસ્થા $+4$ છે
$(c)$ સંકીર્ણ $sp^3$ સંકરણ ધરાવે છે
$(d)$ તે હાઈ સ્પિન સંકીર્ણ છે
$(e)$ સંકીર્ણ અનુચુંબકીય છે

$[MnBr_{4}]^{2-}$ નો સ્પિન ઓન્લી ચુંબકીય ચાકમાત્રા $5.9 \ BM$ છે. આ સંકીર્ણ આયનનો આકાર કેવો છે?

વેલેન્સ બોન્ડ થિયરી $(VBT)$ ના આધારે નીચેનાને જોડો.
સંકરણભૂમિતિસંકિર્ણ બંધારણ
$(A) \ sp^3$$(i) \ \text{સમચોરસ સમતલીય}$$(p) \ [Fe(CN)_6]^{3-}$
$(B) \ d^2sp^3$$(ii) \ \text{સમચતુષ્ફલકીય}$$(q) \ [ZnCl_4]^{2-}$
$(C) \ dsp^2$$(iii) \ \text{અષ્ટફલકીય}$$(r) \ [Ni(NH_3)_4]^{2+}$
-$(iv) \ \text{રેખીય}$$(s) \ [Ag(CN)_2]^-$

ઘન $CuSO_4 \cdot 5H_2O$ માં,કોપર કોની સાથે સંયોજાયેલું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo