આધુનિક આવર્ત નિયમ મુજબ,તત્વોના ગુણધર્મો નિયમિત અંતરાલે પુનરાવર્તિત થાય છે જ્યારે તત્વોને કયા ક્રમમાં ગોઠવવામાં આવે છે?

  • A
    પરમાણુ ક્રમાંક ઘટતા ક્રમમાં
  • B
    પરમાણુ ભાર વધતા ક્રમમાં
  • C
    પરમાણુ ક્રમાંક વધતા ક્રમમાં
  • D
    પરમાણુ ભાર ઘટતા ક્રમમાં

Explore More

Similar Questions

વિભાગ-$A$ ની વસ્તુઓને વિભાગ-$B$ ની વસ્તુઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિભાગ-$A$ વિભાગ-$B$
$(1)$ પરમાણુક્રમાંક: $101$ $(A)$ $IUPAC$ સંજ્ઞા: $Rf$
$(2)$ પરમાણુક્રમાંક: $104$ $(B)$ $IUPAC$ સંજ્ઞા: $No$
$(3)$ પરમાણુક્રમાંક: $116$ $(C)$ $IUPAC$ નામ: મેન્ડેલિયમ
$(4)$ પરમાણુક્રમાંક: $109$ $(D)$ નામ: $Unnilennium$
$(E)$ સંજ્ઞા: $Lv$
$(F)$ $IUPAC$ નામ: મેઈટનેરિયમ

નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક રચના પ્રતિનિધિ તત્વો (representative elements) દર્શાવે છે?

$120$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે $IUPAC$ નામ અને સંજ્ઞા શું હશે?

આવર્ત કોષ્ટકના ચોથા આવર્તમાં,કેટલા તત્વોમાં એક અથવા વધુ $4d$ ઇલેક્ટ્રોન હોય છે?

આવર્ત કોષ્ટકના $5^{th}$ આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo