નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં વાસ્તવિક વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું નથી?

  • A
    $T < T_C, P > P_C$
  • B
    $T < T_C, P < P_C$
  • C
    $T = T_C, P > P_C$
  • D
    $T > T_C, P > P_C$

Explore More

Similar Questions

સમતાપી આલેખની મદદથી વાયુઓના પ્રવાહીકરણને સમજાવો.

એક વાસ્તવિક વાયુ માટે ક્રાંતિક અચળાંકો નીચે મુજબ આપેલ છે:
$T_C = 180 \ K$; $V_C = 0.123 \ L \ mol^{-1}$
$P_C = 45 \ atm$; $R = 0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$
આ વાસ્તવિક વાયુ માટે કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયા વાયુનું ક્રાંતિક તાપમાન સૌથી વધુ છે?

ક્રાંતિક તાપમાન $T_C$ એટલે શું? $CO_2$ માટે તેનું મૂલ્ય કેટલું છે?

બંધ પાત્રમાં પ્રવાહીને ક્રાંતિક તાપમાન સુધી ગરમ કરવાથી પ્રવાહી કલા અને વાયુ કલા વચ્ચેની સીમા કેમ અદ્રશ્ય થઈ જાય છે? આ પરિસ્થિતિમાં પદાર્થની અવસ્થા શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo