એક થાંભલો ત્રિકોણાકાર બગીચા $\Delta ABC$ ની અંદર ઉભો છે. ધારો કે બગીચાના દરેક ખૂણેથી થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $\frac{\pi}{3}$ છે. જો $\Delta ABC$ ના પરિવૃતની ત્રિજ્યા $2$ હોય,તો થાંભલાની ઊંચાઈ કેટલી થાય?

  • A
    $\frac{2 \sqrt{3}}{3}$
  • B
    $2 \sqrt{3}$
  • C
    $\sqrt{3}$
  • D
    $\frac{1}{\sqrt{3}}$

Explore More

Similar Questions

નદીના કિનારે ઉભેલી એક વ્યક્તિ અવલોકન કરે છે કે સામેના કિનારે આવેલા ઝાડ દ્વારા બનતો ખૂણો $60^\circ$ છે. જ્યારે તે કિનારાથી $40 \ m$ દૂર જાય છે,ત્યારે તેને ખૂણો $30^\circ$ માલૂમ પડે છે. નદીની પહોળાઈ.....$m$ છે.

બે માણસો એક ટાવરની વિરુદ્ધ બાજુઓ પર છે. તેઓ ટાવરની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ માપે છે. જો ટાવરની ઊંચાઈ $40 \, m$ હોય,તો માણસો વચ્ચેનું અંતર શોધો.

$20 \text{ m}$ ઊંચાઈ ધરાવતા થાંભલાના પાયાથી,ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. થાંભલો ટાવરની ટોચ પર $30^{\circ}$ નો ખૂણો આંતરે છે. તો ટાવરની ઊંચાઈ શોધો.

એક મોબાઈલ ટાવરની ટોચનો ત્રણ બિંદુઓ $P, Q$ અને $R$ (ટાવરના પાયામાંથી પસાર થતી સીધી રેખા પર) થી ઉત્સેધકોણ અનુક્રમે $\alpha, \beta$ અને $\gamma$ છે. જો ત્રણેય બિંદુઓ ટાવરના પાયાની એક જ તરફ આવેલા હોય અને $\alpha : \beta : \gamma = 1 : 2 : 3$ અને $PQ = l$ હોય,તો ટાવરની ઊંચાઈ કેટલી થાય?

જો ટાવરના તળિયા તરફ જતી એક રેખા પરના ત્રણ સમરેખ બિંદુઓ $A, B$ અને $C$ થી ટાવરની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $30^o, 45^o$ અને $60^o$ હોય,તો ગુણોત્તર $AB : BC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo