એક ગુલાબી રંગનો ક્ષાર સૂકો ગરમ કરવાથી વાદળી રંગનો બને છે. ક્ષારમાં શું હોઈ શકે?

  • A
    $Cu^{2+}$
  • B
    $Fe^{2+}$
  • C
    $Zn^{2+}$
  • D
    $Co^{2+}$

Explore More

Similar Questions

હાયપો (hypo) નું સાચું સૂત્ર કયું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Difficult
View Solution

નીચેનામાંથી કયો/કયા ક્રમ સાચો/સાચા છે?
$(A)$ ઉષ્મીય સ્થિરતા: $BeSO_4 < MgSO_4 < CaSO_4 < SrSO_4$
$(B)$ ગલનબિંદુ: $NaCl > KCl > RbCl > CsCl$
$(C)$ દ્રાવ્યતા: $LiOH < NaOH$
$(D)$ લેટીસ ઉર્જા: $KF > KCl > KBr > KI$

Difficult
View Solution

સફેદ વિટ્રિઓલ (White vitriol) એટલે .......

નીચેનામાંથી કયા વિકલ્પમાં $s$-બ્લોકના તત્વોને તેમના ગલનબિંદુના સાચા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo