એક કણ જેનો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર $\frac{q}{m} = \alpha$ છે,તેને $v$ ઝડપથી $d$ અંતરે રહેલી દીવાલ તરફ દીવાલને લંબ દિશામાં ફેંકવામાં આવે છે. આ વિસ્તારમાં કણ દીવાલને ન અથડાય તે માટે વેગને લંબ દિશામાં રહેલા ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?

  • A
    $\frac{v}{\alpha d}$
  • B
    $\frac{2v}{\alpha d}$
  • C
    $\frac{v}{2\alpha d}$
  • D
    $\frac{v}{4\alpha d}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$2 \times 10^{3} \ ms^{-1}$ ના વેગ સાથે ગતિ કરતો એક વિદ્યુતભારિત કણ પરસ્પર લંબ એવા વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી વિચલિત થયા વગર પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર $1.5 \ T$ છે. તો વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે,ત્યારે . . . . . . .

એક $\alpha$-કણ અને એક પ્રોટોન સમાન ગતિઊર્જા સાથે ગતિ કરતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. $\alpha$-કણ અને પ્રોટોનના પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

જ્યારે એક ઇલેક્ટ્રોનને $V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે અને તે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે,ત્યારે તેના પર લાગતું બળ $F$ છે. જ્યારે ઇલેક્ટ્રોનને $5V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરીને તે જ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo