એક લાલ $LED$ $0.1 \ W$ પર પ્રકાશનું ઉત્સર્જન સમાન રીતે બધી દિશાઓમાં કરે છે. ડાયોડથી $1 \ m$ ના અંતરે પ્રકાશના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર .... $V \ m^{-1}$ છે.

  • A
    $2.45$
  • B
    $5.48$
  • C
    $7.75$
  • D
    $9.73$

Explore More

Similar Questions

સોલર સેલના નિર્માણ માટે આદર્શ પદાર્થો કયા છે? અને તેની પસંદગી માટેના માપદંડો જણાવો.

$LED$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સોલાર સેલનો કાર્યરત વિસ્તાર $......$ હોય છે જેથી મળતો પાવર $......$.

$p-n$ ફોટોડાયોડ $2.0\, eV$ ના બેન્ડ ગેપ ધરાવતા પદાર્થમાંથી બનાવવામાં આવે છે. આ પદાર્થ દ્વારા શોષી શકાય તેવા વિકિરણની લઘુત્તમ આવૃત્તિ આશરે કેટલી હશે?

સમજાવો કે શા માટે તત્વીય અર્ધવાહકોનો ઉપયોગ દ્રશ્યમાન $LED$ બનાવવા માટે થઈ શકતો નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo