“દ્રવ્યમાન અને ઉર્જા બંને એક અલગ તંત્રમાં સંરક્ષિત રહે છે”,આ વિધાન કોનું છે?

  • A
    ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ
  • B
    ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ
  • C
    ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સુધારેલું સ્વરૂપ
  • D
    ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને એક થર્મલી ઇન્સ્યુલેટેડ બંધ પાત્રમાં રાખેલા પ્રવાહીને બહારથી યાંત્રિક રીતે હલાવવામાં આવે છે. નીચેના થર્મોડાયનેમિક પરિમાણો માટે કયો વિકલ્પ સાચો હશે?

મિથેનના દહન માટે $\Delta U^{\theta}$ નું મૂલ્ય $-X \ kJ \ mol^{-1}$ છે. તો $\Delta H^{\theta}$ નું મૂલ્ય કેટલું હશે?

આઈસોકોરિક (સમકદ) પ્રક્રિયા માટે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સમીકરણ કયું છે?

$FeCO_{3(s)} \to FeO_{(s)} + CO_{2(g)}$ પ્રક્રિયા માટે $25 \ ^oC$ તાપમાને $\Delta H = 82.8 \ kJ$ છે. તો $25 \ ^oC$ તાપમાને $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું હશે?

એક આદર્શ વાયુ,$\overline{C}_{V} = \frac{5}{2} R$,નું કદ બમણું થાય ત્યાં સુધી $1 \ atm$ ના અચળ દબાણ વિરુદ્ધ સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે $298 \ K$ અને $5 \ atm$ હોય,તો અંતિમ તાપમાન . . . . . . $K$ (નજીકનો પૂર્ણાંક) છે. [$\overline{C}_{V}$ એ અચળ કદ પર મોલર ઉષ્મા ધારિતા છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo